જય હિન્દ જય ભારત, મુકેશ ગાબાણી ઑફિસયલ ચેનલ તમામ દર્શકોને સ્વાગત કરે છે. આ ચેનલ માં તમામ હિન્દુસંસ્કૃતિ ના વિવિધ ધર્મોના પ્રવચનો તેમજ યાત્રાધામ, અને અતિ પ્રાચીન ભજનો, કીર્તનો, અને સારા એવા કલાકારો ના લોકડાયરાઓ મૂકવામાં આવ્યા છે. તેમનું એક મુખ્ય કારણ વિવિધ તામાં એકતા, અને એકતામાં રાષ્ટ્રીય નિર્માણ ની ભાવના,તો તમામ દર્શકોને કોઈ પણ સારા વક્તાના પ્રવસનો હોય તો જાણ કરવા વિનંતિ શક્યહોય તેટલો હો પ્રયત્ન કરીશ.
અને મારી તમામ દર્શકોને ખાસ વિનંતી સાથે પ્રાર્થના કે કોઈ પણ સંતો તેમજ આચાર્યા, તેમજ કલાકારો નું કોઈપણ સંજોગોમાં કોઈ હાનિથાય તેવી કોમેન્ટ કરવી નહીં અને કોઇપણ ની નિંદા કરવી નહીં. મારો ફક્ત ને ફક્ત એટલોજ આશય છે કે ઈશ્વર એક છે.સર્વે અંતર્યામી છે આથીજ મારા જીવનમાં સારા વિચારો, અને સારી પ્રવૃત્તિ કરતો રહું એવીશ આશા રાખું છું.મારા હૃદયમાં બિરાજતા અંતર્યામી પ્રભુને કોટી કોટી પ્રણામ સાથે આપને પણ પ્રણામ અસ્તુ..
જય શ્રી કૃષ્ણ, શ્રી રામ,જય શ્રી સ્વામિનારાયણ 💐💐